Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Soup Recipe - ફાયદાકારી મગની દાળનું સૂપ

Gujarati Soup Recipe  -  ફાયદાકારી મગની દાળનું સૂપ
સામગ્રી : અડધો કપ મગની દાળ, 1 ચમચી બારીક કાપેલો ફુદીનો, 2 લીલા મરચા, અડધી ચમચી ખાંડ, 1 મોટી ડુંગળી-કાપેલી, અઢી કપ પાણી, 3 કપ પાણી અને 2 ચમચી વિનેગરનું મિક્સચર અને મીઠું સ્વાદાનુસાર


બનાવવાની રીત : દાળને બે કપ પાણીમાં ઉકાળો, તેને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી તે સોફ્ટ ન થઇ જાય. હવે તેને ક્રશ કરી લો. તેમાં વિનેગર ભેળવેલું પાણી, ફુદીનો, લીલું મરચું, મીઠું અને ડુંગળી નાંખી દો. સામાન્ય આંચ પર આ મિશ્રણને ઉકળવા દો. જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી તેને ઉકળવા દો. બાઉલમાં સર્વ કરો. ગાર્નિશિંગ માટે કોથમીર વાપરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો(See Video)