આ ખાસ ટિપ્સ જમાવીને કોથમીરને રાખો એકદમ લીલો...
ટિપ્સ
- કોથમીરની ડૂંઠાની સાથે પાણી ભરેલા ગિલાસમાં મૂકો. ડૂંઠા પૂરી રીતે પાણીમાં ડૂબ્યા રહે આ ખાસ ધ્યાન આપવું.
- ગિલાસને હવા વાળી અજ્ગ્યા પર જ મૂકવું.
- કોથમીરના પાણ તોડી તેને એક એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરી લો અને ફ્રિજમાં મૂકો.
- તમે તેને પેપરમાં લપેટીને પ રાખી શકો છો.