Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાંજની ચાની સાથે લો બટાકા પૌઆ કટલેટ ખાવાનો મજા

સાંજની ચાની સાથે લો બટાકા પૌઆ કટલેટ ખાવાનો મજા
, શુક્રવાર, 28 મે 2021 (10:37 IST)
સાંજની ચાની સાથે મોટાભાગે લોકો સ્નેક્સ ખાવાનુ પસંદ કરે છે પણ કોરોનાના કારણે બહારથી કઈક ખાવુ અત્યારે વધારે સુરક્ષિત નથી. તેથી તમે ઘરે જ કઈક હેલ્દી બનાવીને ખાઈ શકો છો.. પણ હમેશા ઘણી 
વાર સમજ નથી આવતુ કે શું બનાવીએ.  તેથી આજે અમે તમારા માટે બટાકા પૌઆ કટનેટ રેસીપી લઈને આવ્યા છે. આ ખાવામાં તો ટેસ્ટી હશે જ તેમજ તેન બનાવવામાં પણ થોડો જ સમય લાગે છે. તો આવો 
જાણીએ તેને બનાવવાની રીત
 
બટાકા પૌઆ કટલેટ 
સામગ્રી 
બાફેલા મેશ્ડ બટાકા 
પૌઆ- 5 મોટી ચમચી ( ઝીણુ વાટેલું) 
કાળી મરી પાઉડર 
1 નાની ચમચી 
લીલા મરચાં- 2 સમારેલા 
અમચૂર પાઉડર 1/4 ચમચી
કોથમીર -2 મોટી ચમચી સ્વાદ પ્રમાણે 
તેલ-તળવા માટે 
 
વિધિ 
- એક બાઉલમાં બટાટા, પૌઆ, કાળી મરી, લીલા મરચાં, અમચૂર પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરો. 
- હવે મિશ્રણથી તમારા મનપસંદ કટલેટ બનાવો. 
- પેનમાં તેલ ગરમ કરી કટલેટને મધ્યમ તાપ પર સોનેરી થતા સુધી તળવુ. 
- હવે તેના પર ચાટ મસાલા છાંટી લીલી ચટણી કે ટોમેટો સૉસની સાથે સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિનાયક દામોદર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાતો