Publish Date: Fri, 01 Jul 2022 (00:38 IST)
Updated Date: Thu, 30 Jun 2022 (11:41 IST)
નયનમાં ના રાખો આટલી નફરત
આ નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
ભલે રહો તમે મારા નયનથી દૂર
હુ મળવા માટે સપનું બનીને આવીશ
2.ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી