Publish Date: Wed, 29 Jun 2022 (18:44 IST)
Updated Date: Wed, 29 Jun 2022 (12:49 IST)
નજરે મળે તો પ્યાર થઈ જાય છે પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે
નાદાન છે એ, હેરાન છે એ, પોતાના જ પ્રશ્નોથી પરેશાના છે એ
કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે
હજુ સાચા પ્રેમથી દૂર છે એ