Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

National Education Day- આ વાતોં શીખાવે છે ... કે સાચે શું હોય છે શિક્ષા

National Education Day- આ વાતોં શીખાવે છે ... કે સાચે શું હોય છે શિક્ષા
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (10:31 IST)
દરેક  માણસના જીવનમાં શિક્ષાનો ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. દરેક માણસનો જીવન શિક્ષા પર નિર્ભર કરે છે. ભારત સાથે દુનિયાભરમાં ઘણા એવા માણસ છે જેને શિક્ષા માટે તેમનો આખુ જીવન આપી દીધું. તેમાંથી એક હતા દેશના પૂર્વ શિક્ષા મંત્રી મોલાબા અબુલ કલામ આઝાદ જેની યાદમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવાય છે. 
 
ન જાણે કેટલા એવા વિચાર છે જે શિક્ષાની જુદી-જુદી રીતે પરિભાષિત કરે છે. આગળ અમે તમને શિક્ષાથી સંકળાયેલા કેટલાક એવા વિચાર કોટસ જણાવી રહ્યા છે. જેની યાદમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવાય છે. 
 
જે તમે શીખ્યું છે તેને ભૂલી ગયા પછી જે રહી જાય છે તો શિક્ષા છે - બી-એફ-સ્કિન્નર 
 
ભવિષ્યમાં તે અભણ નહી હશે જે ભણી ના શકે, અભણ તે હશે કે આ નથી જણતુ કે કેવી રીતે શીખવું છે. અલ્વિન ટોફ્ફલર 
 
શિક્ષાનો ઉદ્દેશ એ છે કે યુવાનોને તેમના જીવનભર શિક્ષિત કરવા માટે તૈયાર કરવું. -રોબર્ટ એમ હચિન્સ
 
જીવો આ રીતે કે જાણે કાલે મરવું હોય .. શીખો આ રીતે જેમ કે તમારે હેમશા માટે જીવવું હોય -મહાત્મા ગાંધી
 
શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. - નેલ્સન મંડેલા
 
સારા શિક્ષકો તે છે જે આપણને પોતાને માટે વિચારવાનું શીખવે છે. - એસ.રાધાકૃષ્ણન
 
સફળતા ક્યારેય અંતિમ હોતી નથી, કે નિષ્ફળતા જીવલેણ પણ હોતી નથી. જે મહત્વની છે તે છે તમારી હિંમત છે. - વિન્સ્ટન ચર્ચિલ
 
આપણે જે શાળામાં શીખ્યા છે, જે ભૂલી ગયા પછી પણ આપણે યાદ રાખીએ છીએ તે આપણું શિક્ષણ છે.- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
 
જો લોકો મને એક સારા શિક્ષક તરીકે યાદ કરે છે, તો તે મારા માટે સૌથી મોટો સન્માન હશે. - ડો.એ.પી.જે.અબ્દુલ કલામ
 
મેં મારા ભણતરને મારા શિક્ષણની દિશામાં ક્યારેય પ્રવેશવા દીધો નથી. - માર્ક ટ્વેઇન

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લવલાઈફ- સંબંધથી સંકળાયેલી 20 આશ્ચર્યજનક વાત