Publish Date: Tue, 02 Dec 2025 (17:23 IST)
Updated Date: Tue, 02 Dec 2025 (17:15 IST)
મને એક એવી વાત કહો
જે તમારી હોય પણ બીજા હંમેશા તેને લે છે ?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
તમારું નામ, મિત્ર.
તમે કઈક બીજુ વિચારી રહ્યા હતા ખરું ને?
હવે આ 'ગદુપંતી' ને છોડી દો!