Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - મારા પ્રશ્નનો જવાબ

jokes in gujarati
, ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (17:35 IST)
બાળકોને મેડમ - જે બાળક મારા પ્રશ્નનો જવાબ આપશે
હું તેને ઘરે જવા દઈશ

ALSO READ: ગુજરાતી જોક્સ - સર, મેં કર્યું હતુ
પપ્પુએ તરત જ તેની બેગ બારી બહાર ફેંકી દીધી
મેડમ – આ બેગ કોણે ફેંકી?
પપ્પુ - મે ફેંકી
અને હવે હું ઘરે જાઉં છું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- શિક્ષક