Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - સર, મેં કર્યું હતુ

ગુજરાતી જોક્સ - સર, મેં કર્યું હતુ
, બુધવાર, 4 ડિસેમ્બર 2024 (16:37 IST)
લોકડાઉન દરમિયાન બોસ: મેં તમને ફોન કર્યો હતો
તો તમારી પત્નીએ કહ્યું કે તમે રસોઇ કરો છો.

તમે પાછા ફોન કેમ ન કર્યો?
પપ્પુ: સર, મેં કર્યું હતુ 
તમારી પત્નીએ કહ્યું કે તમે વાસણ ધોઈ રહ્યા છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - 900 ઉંદર ખાધા પછી