Publish Date: Sun, 04 Oct 2020 (16:31 IST)
Updated Date: Sun, 04 Oct 2020 (15:33 IST)
એક પત્ની પાડોશનથી
બેન જરા તમારું વેલણ આપો ના
મારા પતિ આવી ગયા છે
બીજી બેન
હા બેન લેતા જાઓ પણ તરત જ
આપી દેજો
કારણ કે મારા પતિ પણ આવી જ રહ્યા છે
આ બન્ને બેનપણી
તેમના પતિને ગર્મ રોટલી ખવડાવે છે!!
સોચ બદલો દેશ બદલશે.