ટીચર - તમે ભણતર પર ધ્યાન કેમ નહી આપતા સ્ટૂડેંટ- કારણકે અભ્યાસ માત્ર બે જ કારણથી કરાય છે. ટીચર- ઓહ.. કયાં બે કારણ થી સ્ટૂડેંટ- કાં તો ડરથી કે શોખ થી હું વગર કારણ કોઈ શોખ રાખતો નહી અને ડરું તો હું કોઈની બાપથી પણ નહી...