Publish Date: Sun, 06 Sep 2020 (13:24 IST)
Updated Date: Sun, 06 Sep 2020 (13:26 IST)
એક દારૂડિયો ઝઝૂમરતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય...
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય...
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...