Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- ક્યાંથી આવી રહ્યા છો -ટ્રેનનો આ time pass joke થકાવી નાખશે હસાવી હસાવીને

ગુજરાતી જોક્સ- ક્યાંથી આવી રહ્યા છો -ટ્રેનનો  આ time pass joke થકાવી નાખશે હસાવી હસાવીને
, શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:12 IST)
ટ્રેનમાં 2 માણ્સ પપ્પૂ અને ગોલૂ યાત્રા કરી રહ્યા હતા 
 
પપ્પૂ- ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલો- મુંબઈથી 
 
પપ્પૂ- આમ તો મે પણ ત્યાંથી આવી રહ્યા છું, mumbaiમાં ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલૂ- Iqbal Town થી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે Iqbal Townમાં ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલૂ - Street 2 થી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે street 2થી કોના ઘરેથી આવી રહ્યા છો 
 
ગોલૂ - Balveer Sahebના ઘરથી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે ક્યાં જઈ રહ્યા છો 
 
પાસે બેસેલા એક મુસાફર હેરાન થઈને આખરે તમે બન્ને છો કોણ 
 
બન્ને બોલ્યા 
 
અને બન્ને ભાઈ છે  Time pass કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા