Publish Date: Tue, 21 Jan 2020 (15:39 IST)
Updated Date: Tue, 21 Jan 2020 (15:41 IST)
વહુ બરામદામાં બેસેલા સસરાની પાસે ચા
નો ખાલી કપ લેવા ગઈ...
તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ
તો પાદ નિકળી ગયું
વહુ શર્મના કારણે વગર કપ ઉપાડીને પરત જવા લાગી
તો સસરાએ આવાજ મારી
કે વહુ અહીં કોઈ કામ હતું કે
બસ પાદવા માટે આવી હતી!!!