Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ- પાણી એઠુંતો નથી ને????

ગુજરાતી જોકસ- પાણી એઠુંતો નથી ને????
, મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (17:04 IST)
પાંચ મિનિટની લાંબી Kiss કર્યા પછી છોકરી
થાકી ગઈ......
 
પછી છોકરા જોડે પાણી માગ્યું,
 
છોકરાએ બેગમાંથી બિસલરીની બોટલ આપી..
 
 
છોકરીએ પૂછ્યું પાણી એઠુંતો નથી ને????
 
 
નવરાત્રી ચાલુ છે..
 
આને કેવાય સંસ્કાર.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ - સહી પકડે હૈ