Publish Date: Fri, 22 Feb 2019 (17:13 IST)
Updated Date: Fri, 22 Feb 2019 (17:15 IST)
પેલો કૂતરા - કાલે માલિકએ રાત્રે 2.30 વાગ્યે ચોર પકડ્યું
બીજો કૂતરા- તૂ ક્યાં હતો?
પેલો કૂતરા - કૂતરો છું માણસ નથી કે આખી રાત
નેટ ચલાવતા રહું
હું આરામથી સૂઈ રહ્યો હતો.