Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- પત્ની હમેશા સાચી જ હોય છે ...

ગુજરાતી જોક્સ- પત્ની હમેશા સાચી જ હોય છે ...
, શનિવાર, 26 જાન્યુઆરી 2019 (00:13 IST)
રાત્રે ઘરનું તાળું ખરાબ થઈ ગયું 
 
 
પત્નીએ મને ટાર્ચ પકડાવી અને તાળું ખોલવા લાગી 
 
બહુ પ્રયાસ પછી ન ખુલ્યું 
 
 
પત્ની બહુ ગુસ્સે થઈ રહી હતી 
 
પછી તેને ટાર્ચ પકડી અને મને કહ્યું કે
 
તને ટ્રાય કરો 
 
મે પ્રયાસ કર્યું તો તાળું તરત જ ખુલી ગયું 
 
પત્નીજી મારા પર ઉતરી અને કહેવા લાગી 
 
હવે ખબર પડી? ટાર્ચ કેવી રીતે પકડીએ છે!!! 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- સુપર અપમાન