શાનો- એ મારી સાથે માથાકૂટ ના કર તને ખબર નહી કે હું શેરનો પૂતર છું લાનો- સારું છે પણ એ તો બોલ કે આંટી જંગલમાં ગઈ હતી કે શેર ઘરે આવ્યો હતો.