પપ્પા મને ડીજે ખરીદી આપો પ્પપા- નહી તૂ બધાને હેરાન કરીશ સોનૂ- નહી પપ્પા નહી કરીશ જ્યારે બધા સૂઈ જઈશ ત્યારે જ વગાડીશ!!