Publish Date: Wed, 28 Feb 2018 (16:49 IST)
Updated Date: Wed, 28 Feb 2018 (16:20 IST)
ગુજરાતી જોક્સ - આઈ લવ યૂ
છોકરો - આઈ લવ યૂ
છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ
છોકરી - ક્યા જાય છે
છોકરો - તારા બાપને કહેવા
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ