Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પ્રકાશ કોણ

ગુજરાતી જોક્સ - પ્રકાશ કોણ
, બુધવાર, 28 નવેમ્બર 2018 (16:52 IST)
શિક્ષકે ક્લાસરૂમમાં અંધારુ કરીને મીણબત્તી પ્રગટાવીને બાળકોને પુછ્યુ - બોલો બાળકો પ્રકાશ ક્યાથી આવ્યો ?
બધા વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા.. 
થોડી વાર પછી કનુએ આવીને મીણબત્તીને ફૂંક માર્યુ 
અને શિક્ષકને પુછ્યુ - હવે તમે બતાવો સાહેબ... પ્રકાશ ક્યા ગયો.. ? 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati jokes - ગરીબ