પતિ- ડાર્લિંગ હું તારાથી બહુ પ્રેમ કરું છું!!! પત્ની- તો શું હું નથી કરતી? હું તો તારા માટે આખી દુનિયાથી લડી શકું છુ પતિ- પણ તૂ તો આખો દિવસ મારાથી જ ઝગડતી રહે છે !! પત્ની- એ જ તો જાનૂ- તમે જ મારી દુનિયા છો!!