Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -ફળોના નામ

ગુજરાતી જોક્સ -ફળોના નામ
, ગુરુવાર, 30 માર્ચ 2017 (08:10 IST)
ટીચર- 15 ફળોના નામ જણાવો 
 
છાત્ર- કેરી 
 
ટીચર - good 
 
છાત્ર- અમરૂદ 
 
ટીચર -શાબાશ 
 
છાત્ર -પપૈયું 
 
ટીચર - ઓકે 3 થઈ 12 બીજા બોલ 
 
છાત્ર- 1 દર્જન કેળા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- તમે લઈ ગયા...