જમાઇ લગ્ન પછી પહેલીવાર સાસરીમાં આવ્યા હતા.. . . નવરા બેઠાં-બેઠાં કંટાળી જતાં બધાને પૂછ્યું: અહીં એન્જોય કરી શકાય એવું કઈં નથી? . . ગામલોકો: ના ભાઈ, એક જ હતી, જેને તમે લઈ ગયા......