Publish Date: Mon, 27 Apr 2020 (17:16 IST)
Updated Date: Mon, 27 Apr 2020 (16:58 IST)
Jokes-ગુજરાતી જોક્સ- Thanks ના બોલવું
એક છોકરાએ છોકરીની મદદ કરી
છોકરીએ Thanks બોલ્યું
છોકરા- Thanks ના બોલ ગાંડી
આ લે મારું નંબર
તારી ત્રણ બેન પડીને આપશે
અને તેને કહેજે કે એ પણ ત્રણ બેન પણીને આપે
બસ આટલું જ કર મારા માટે..