Publish Date: Sat, 20 Oct 2018 (15:12 IST)
Updated Date: Sat, 20 Oct 2018 (15:22 IST)
એકવાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનને કારણે ગોતા ખાવા લાગ્યુ
વિમાનના પાયલોટે પોતાનો બધો અનુભવ અને કલાને લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા આડા તિરછા કટ મારીને વિમાનને બચાવીને એયરપોર્ટ પર ઉતાર્યુ.
અહી લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યા અને પૂછવામાં આવ્યુ કે આવુ ટેલેંટ અને અનુભવ તેણે ક્યાથી મેળવ્યો ?
કસમથી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
જ્યારે તે બોલ્યો..
પહેલા કાનપુરમાં ટેમ્પો ચલાવતો હતો...