Publish Date: Fri, 16 Feb 2018 (11:48 IST)
Updated Date: Fri, 16 Feb 2018 (11:51 IST)
યુવતીને જોવા આવેલ ગુજરાતી પ્રેમી સાસુ બોલી - હુ તારુ ગુજરાતી સાંભળીને જ નક્કી કરીશ કે તુ મારી વહુ બનવા લાયક છે કે નહી...
તારી શૈક્ષણિક યોગ્યતા શુ છે ?
યુવતી - આંખ આંખ ચા
સાસુ - આનો શુ મતલબ ?
યુવતી - આઈ.આઈ.ટી..