Publish Date: Sat, 10 Feb 2018 (16:32 IST)
Updated Date: Sat, 10 Feb 2018 (16:47 IST)
લગ્નના 5 વર્ષ પછી વેલેંટાઈનના દિવસે
પતિ પત્ની માટે સફેદ ફુલ લાવ્યો...
પત્ની - આ સફેદ ગુલાબ ?
વેલેંટાઈનના દિવસે તો રેડ રોઝ આપવાનું હોય છે ને ?
પતિ - હવે જીંદગીમાં પ્રેમથી વધુ શાંતિની જરૂર છે.