Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

સની લિયોની કા 'ઢાઈ કિલો કા હાથ'

સની લિયોની કા 'ઢાઈ કિલો કા હાથ'
, શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (15:02 IST)
સની લિયોનીની સુંદરતાવાળો પક્ષ તો બધાએ જોયો છે. પણ તે રફ ટફ પણ છે. આ તાજેતરમાં જ જાણ થયુ છે.  
 
ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર સનીએ એક ફોટો અપલોડ કર્યો છે.  જેમા તે ઈંટને પોતાના હાથવડે તોડતી જોવા મળી રહી છે. 
 
તેના ચેહરા પર આક્રમક તેવર છે અને તેણે બતાવી દીધુ છે કે કોઈ તેની સાથે બાથે ભીડવાની હિમંત નહી કરે. 
 
સની લિયોનીએ બતાવી દીધુ કે સની દેઓલની જેમ તેનો હાથ પણ ઢાઈ કિલો કા હૈ... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિન્દી ફિલ્મ સ્ટોરી - મણિકર્ણિકા