Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - યમુના

ગુજરાતી જોક્સ - યમુના
, બુધવાર, 13 જૂન 2018 (10:42 IST)
શિક્ષક - સંજૂ બતાવ યમુના નદી ક્યા વહે છે ?
સંજૂ - યમુના નદી જમીન પર વહે છે 
શિક્ષક - નકશામાં બતાવો કે ક્યા વહે છે ?
સંજૂ -  નક્શામાં કેવી રીતે વહી શકે છે.. નકશો પલળીને ખરાબ થઈ જાય તો ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોમેડિયનની જગ્યાએ ડાંસર બનવા ઈચ્છતી હતી ભારતી સિંહ .