Publish Date: Thu, 17 Oct 2019 (15:52 IST)
Updated Date: Thu, 17 Oct 2019 (16:12 IST)
પપ્પૂની ક્લાસમાં ટીચરે બાળકોને સમજાવતા કહ્યુ, બાળકો ગરીબો સાથે હંમેશા પ્રેમપૂર્વક વ્યવ્હાર કરવો જોઈએ.
પપ્પી એકદમ ઉઠીને બોલ્યો - ઓકે હવે સમજાયુ
ટીચર - શુ ?
પપ્પુ - એટલે જ પપ્પા નોકરાનીને ગળે ભેટે છે.. મમ્મી દૂધવાલાને અને દીદી ડ્રાઈવરને... !!!