Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - તમારી છોકરી

ગુજરાતી જોક્સ - તમારી છોકરી
, શનિવાર, 10 જૂન 2017 (22:30 IST)
ટીચર - મોડુ કેમ થયુ ?
વિદ્યાર્થી - મેડમ એ તો ગાડી પંચર થઈ ગઈ હતી... 
ટીચર - તો બસમાં આવી જવુ જોઈએ ને... 
વિદ્યાર્થી - હુ તો એ જ કહેતો હતો પણ તમારી છોકરી ના માની... !!! 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પરી