Publish Date: Sat, 10 Jun 2017 (17:06 IST)
Updated Date: Sat, 10 Jun 2017 (17:10 IST)
બાળક - મમ્મી તમે કહેતા હતા ને કે પરી ઉડે છે
મમ્મી - હા બેટા...
બાળક - તો પછી પડોશવાળી આંટી કેમ નથી ઉડતી ?
મમ્મી - એ વાંદરીને પરી કોણે કહ્યુ ?
બાળક - પપ્પાએ...
મમ્મી - સારુ બેટા એવુ છે તો આજે જરૂર ઉડશે...
એ પણ અને
તારો બાપ પણ.... !!!