Publish Date: Wed, 25 Sep 2019 (16:50 IST)
Updated Date: Wed, 25 Sep 2019 (16:42 IST)
એકવાર ટીચર બાળકોથી પૂછતા હતા કે કોણ શું બનશે
Teacher - તમે મોટા થઈને શું બનશો ?
રીયા- હું મોટા થઈને ચાંદ બનીશ
Teacher - તમે મોટા થઈને શું બનશો ?
પપૂ- હું તો ચાંદ પર ચઢીશ હા હા હા...........