Publish Date: Mon, 15 May 2017 (15:38 IST)
Updated Date: Mon, 15 May 2017 (15:48 IST)
એક યુવતીએ એક ક્યૂટ બાળકને જોઈને તેના ગાલ પર કિસ કરી દીધુ.
યુવતી - ઓહ સોરી બેબી... તારા ગાલ પર તો લિપસ્ટિક લાગી ગઈ.
બાળક - ઈટ્સ ઓકે .. કંઈક સારુ કરવાથી જો દાગ લાગે તો દાગ અચ્છે હૈ..