નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ક્રૈશ લૈડિંગના સમાચાર છે. નેપાળ પોલીસ પ્રવક્તા મનોજ નેપાનેએ બીબીસી તરફથી આ સમાચારની ચોખવટ કરી છે.
સ્થાનીક મીડિયા તરફથી મળી રહેલા સમાચાર મુજબ આ દુર્ઘટના સોમવારે બપોરે થઈ.. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અધિકારીઓ મુજબ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવામાં આવ્યો. જે સમયે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ એ સમયે વિમાનમાં 67 લોક સવાર હતા.
સરકારી અધિકારીઓનો દાવો છે કે બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કેટલાક મુસાફરો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.
હવાઈ મથક પર ગોઠવાયેલા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓનુ કહેવુ છે કે વિમાનમાં આગ લાગવાથી
રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...67 મુસાફરો સુરક્ષિત
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ક્રૈશ લૈડિંગના સમાચાર છે.
નેપાળ પોલીસ પ્રવક્તા મનોજ નેપાનેએ બીબીસી તરફથી આ સમાચારની ચોખવટ કરી છે.
સ્થાનીક મીડિયા તરફથી મળી રહેલા સમાચાર મુજબ આ દુર્ઘટના સોમવારે બપોરે થઈ.
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અધિકારીઓ મુજબ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવામાં આવ્યો. જે સમયે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ એ સમયે વિમાનમાં 67 લોક સવાર હતા.
સરકારી અધિકારીઓનો દાવો છે કે બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કેટલાક મુસાફરો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.
હવાઈ મથક પર ગોઠવાયેલા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓનુ કહેવુ છે કે વિમાનમાં આગ લાગવાથી
રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.