Publish Date: Mon, 12 Mar 2018 (13:03 IST)
Updated Date: Thu, 15 Mar 2018 (14:32 IST)
નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.