Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન, રાષ્ટ્રપતિ બિડેને કહ્યું- અમેરિકા અને દુનિયાએ એક ખાસ મિત્ર ગુમાવ્યો છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન, રાષ્ટ્રપતિ બિડેને કહ્યું- અમેરિકા અને દુનિયાએ એક ખાસ મિત્ર ગુમાવ્યો છે
, સોમવાર, 30 ડિસેમ્બર 2024 (08:13 IST)
Jimmy Carter  President of America dies- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન થયું છે. તેમણે 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે જ્યોર્જિયાના એક નાનકડા શહેરમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આવો જાણીએ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જીમી વિશે બધું...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન થયું છે. અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જીમી કાર્ટર દેશના સૌથી લાંબા સમય સુધી જીવતા રાષ્ટ્રપતિ હતા, કારણ કે તેમણે 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યોર્જિયાના પ્લેન્સમાં જીમીનું અવસાન થયું. પ્રમુખ પદ છોડ્યું ત્યારથી તેઓ આ શહેરમાં રહેતા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs AUS 4th Test Day 5 Live Score: ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, કોહલી માત્ર 5 રન બનાવીને આઉટ