Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક વધીને 2,000 થયો

Afghanistan
, રવિવાર, 8 ઑક્ટોબર 2023 (12:53 IST)
Earthquake Afghanistan- અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ગઈકાલે આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 2000 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે હેરાતમાં ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે.
 
યુએનના માનવતાવાદી કાર્યાલયના એક અપડેટમાં જણાવાયું છે કે 465 મકાનો નાશ પામ્યા છે અને 135ને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે હેરાત પ્રાંતમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા હતા.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરબા સ્થળે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સુવિધા- નવરાત્રીમાં ગરબા રમતા હાર્ટઍટેક આવે તો 26 હોસ્પિટલોમાં તૈયાર હશે