Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

ગરબા સ્થળે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સુવિધા- નવરાત્રીમાં ગરબા રમતા હાર્ટઍટેક આવે તો 26 હોસ્પિટલોમાં તૈયાર હશે

Cardiac ambulance facility at garba venue
, રવિવાર, 8 ઑક્ટોબર 2023 (10:21 IST)
નવરાત્રિને લઇ કેવી તૈયારીઓ કરાઇ છે તે અંગે ફોડ પાડીશું. નવસારીમાં મહત્તમ ત્રણ જેટલા વિવિધ સ્થળોએ સમાજ અને ખાનગી રાહે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. 
 
જરૂરિયાત સમયે સીપીઆર ગરબા સ્થળે યોગ્ય રીતે આપી શકાય. નવસારીમાં આ ત્રણેય ગૃપ દ્વારા પોતપોતાની રીતે કાર્ડિયાક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. 
 
આ સમય હાર્ટ એટેકના બનાવને લઇ ખેલૈયાઓ માટે તબીબો તૈનાત રહેશે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશને 26 હોસ્પિટલનું લીસ્ટ જાહેર કર્યું છે. મેડિકલ એસોસિએશને  હોસ્પિટલના નામ સાથે નંબર પણ જાહેર કર્યા છે. 
 
અમદાવાદમાં તમામ જગ્યાએ નવરાત્રીના સમય દરમિયાન ઇમરજન્સી સારવાર મળી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST Rate Cut on Millets: બાજરીના ઉત્પાદનો પર GSTનો દર ઘટાડીને 5% કરવામાં આવ્યો, બાજરીના લોટમાંથી બનેલી વસ્તુઓ સસ્તી થશે.