Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં વિમાન સેવા બંધ, બધી ફ્લાઈટ્સ રોકવામાં આવી

air service
, બુધવાર, 11 જાન્યુઆરી 2023 (19:05 IST)
અમેરિકામાં ફ્લાઈટ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. ટેક્નિકલ ખામીના કારણે તમામ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નું કહેવું છે કે સમગ્ર દેશમાં સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટ્સનું સંચાલન પ્રભાવિત થયું છે. FAA અનુસાર, આ ટેકનિકલ ખામીને કારણે NOTAMSના અપડેટને અસર થઈ રહી છે, જેના કારણે ફ્લાઈટ્સ ટેકઓફ થઈ શકતી નથી. FAAએ એરલાઈન્સને તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે.


 
FAA એ ટ્વિટ કર્યું કે તે એર મિશન સિસ્ટમને તેની સૂચના પુનઃસ્થાપિત કરી રહ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ નોટિસ ટુ એર મિશન (નોટમ) સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. પાયલોટને ફ્લાઇટની સ્થિતિને લગતા સંજોગોની જાણ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1.25 લાખ લોકોને નોકરી આપશે TCS, નવી હાયરિંગ આ વર્ષથી, પ્લાન છે તૈયાર