Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 24 दिसंबर 2024
webdunia

Belly fat reduce: પેટની ચરબીને કહો બાય-બાય આ ખાસ ચાને બનાવી લો ડાઈટનો ભાગ

Belly fat reduce: પેટની ચરબીને કહો બાય-બાય આ ખાસ ચાને બનાવી લો ડાઈટનો ભાગ
, રવિવાર, 27 નવેમ્બર 2022 (12:52 IST)
Tea for weight loss: હાલના સમયની ખરાબ ફૂડ હેબિટ્સએ સૌથી વધારે યૂથના શરીર પર અસર જોવાય છે. ખરાબ ફૂડ હેબિટસના કારણે જાડાપણ વધવો એક સામાન્ય વાઅ છે પણ જ્યારે આ પરેશાની વધવા લાગે છે તો તેના કારણે શરીરમાં ઘણા બીજા પ્રકારના રોગ તેમનો ઘર કરી લે છે. શરીરમાં અચાનક ફેટ એકત્ર થવાથી હાર્ટ અને બીપીથી સંકળાયેલા રોગોનો ખતરો બન્યુ રહે છે. જો તમે તમારી ડાઈટમાં આ ખાસ પ્રકારની ચાને શામેલ કરી લો છો તો તેનાથી તમારા શરીરનો ફેટ તીવ્રતાથી ઓછુ થવા લાગે છે. કઈ છે તે ચા 
 
1. તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે પણ ચા ઘણા પ્રકારની હોય છે. તેમાંથી એક છે. વ્હાઈટ તી કોઈ પણ સામાન્ય ચા કરતા વ્હાઈટ ટી સૌથી ઓછા પ્રોસેસ કરેલી હોય છે. આ બાકીની ચાથી વધારે ફાયદાકારી સિદ્ધ હોય છે. ગ્રીન ટીના જેમ જ વ્હાઈટ ટી પણ શરીરના વધતા ફેટ પર અસર જોવાવે છે. તમને જણાવીએ કે તેમાં એંટી કેંસર ગુણ પણ હાજર હોય છે. 
 
2. ગુડહલની ચા  (Hibiscus Tea)- સામાન્ય ચા કરતા વધારે ફાયદાકારી સિદ્ધ થાય છે. તેને પીવાથી લીવરના આરોગ્ય ઠીક રહે છે અને શરીરના વધતા વજન પર લગામ પકડી રાખે છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે દરરોજ બેથી ત્રણ કપ હિબિસ્કસ ટી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
 
3. રેડ ટી  (Red Tea or Rooibos) ચાની એક વેરાયટી છે કે દક્ષિણ અફ્રીકામાં તૈયાર કરાય છે. તેને બનાવવા માટે એક ખાસ પ્રકારની ફર્મેટેડ હર્બ રોઈબૉસ (Red Tea or Rooibos) નો ઉપયોગ કરાય છે. રેડ ટીમાં એંટી કેંસર ગુણ હોય છે. તેને પીવાથી કેંસરનો ખતરો ઓછુ થઈ જાય છે.  
(Edited BY-Monica Sahu)   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ