Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Swelling in body- શરીરમાં સોજો અને સાંધાના દુખાવા રહે, આ કારણ છે જવાબદાર

Swelling in body- શરીરમાં સોજો અને સાંધાના દુખાવા રહે, આ કારણ છે જવાબદાર
, સોમવાર, 29 ઑગસ્ટ 2022 (17:11 IST)
યુરિક એસિડ શરીરમાં વધવાથી સોજા અને સાંધામાં દુખાવા જેવી મુશ્કેલીઓ થવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે અમુક ઘરેલુ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.
 
આ વસ્તુઓ ખાવાથી કંટ્રોલ રહેશે યુરિક એસિડ Uric Acid
- કૉફી પીવાના સિવાય તમે ચુકંદર ખાઈ શકો છો તેને ખાવાથી પણ તમારુ વધેલુ યુરિક એસિડ કંટ્રોલમાં આવી શકે છે. 
 
- વધારેથી વધારે પાણી પીવુ જોઈએ. આરોગ્ય માટે ખૂબ યોગ્ય ગણાય છે માનવુ છે કે વધારે પાણી પીવાથી શરીરથી વધેલુ યુરિક એસિડ બહાર નિકળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર