Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Brain Dead: જાણો શુ હોય છે "બ્રેન ડેડ" જેનાથી રાજૂ શ્રીવાસ્તવ 58 ની ઉમ્રમાં થઈ ગયા શિકાર

Brain Dead: જાણો શુ હોય છે
, મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:24 IST)
Brain Dead: ઘણા લોકો બ્રેન ડેડનો એટલે કે લાંબા સમય સુધી બેભાવ કે કોમામાં જવો સમજી રહ્યા છે. બ્રેન ડેડ કોમાની જેમ કદાચ નહી કારણ કે કોમાં વ્યક્તિ બેભાવ જરૂર હોય છે પણ તોય પણ જીવિત રહે છે. બ્રેન ડેડ ત્યારે હોય છે જ્યારે મગજની કોશિકાઓ કામ કરવો બંદ કરી નાખે છે. અને આ ત્યારે હોય છે જ્યારે માણસના માથામા% કોઈ ઈજા લાગી હોય કે દર્દી બ્રેન ટ્યૂમર જેવા રોગમા શિકાર થઈ ગયો હોય. આ સ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ પર રખાય છે. બ્રેન ડેડના લક્ષણ 
 
- માણસનો મગજ કામ કરવો બંદ કરી નાખે છે. જ્યારે મગજમાં ઓકસીજનની માત્રા સારી રીતે નથી પહોંચી શકે છે. ત્યાર મગજની મૃત્યુ થઈ જાય છે માણસ બ્રેન ડેડનો શિકાર બને છે. 
- બ્રેન ડેફ પછી રોશનીમાં પણ તે કામ નથી કરી શકે છે. 
- જાણકારી શેયર કરવામાં અસમર્થ થઈ જાય છે. 
- વિચાર વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ થાય છે. 
- બીજાને સમજવામાં પરેશાની થવા લાગે છે. 
- આંખને અડતા પર પણ આંખ બંદ નથી થતી. 
- દિલથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. 
- મગજમાં લોહી એકત્ર થઈ જાય છે. 
- શરીરના ભાગોમાં લોહીના ગઠડા થવા લાગે છે. 
- માણસ કઈક વિચારી નહી શકતો અને ન કોઈને ઓળખી શકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Women Rights: મહિલાઓના 11 અધિકાર જેના વિશે સૌને ખબર હોવી જોઈએ