Publish Date: Wed, 23 Nov 2022 (10:33 IST)
Updated Date: Wed, 23 Nov 2022 (10:36 IST)
Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects) છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે.
- ચા સાથે ઘણા લોકો સિગરેટનુ સેવન કરે છે જે ખૂબજ નુકશાનકારી છે. ચા સાથે સિગરેટના ધુમાડા કાઢવાથી કેંસર જેવા ગંભીર રોગો થઈ શકે છે.
- ચા પીધા પછી તરત હ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.