Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દરરોજ ભાત ખાવ છો તો થઈ જાઓ સાવધાન, નહી તો ઘેરી લેશે આ રોગ

દરરોજ ભાત ખાવ છો તો થઈ જાઓ સાવધાન, નહી તો ઘેરી લેશે આ રોગ
, શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (13:31 IST)
જો તમારું પણ પેટ ભાતના વગર નહી ભરે છે તો આ ખબર તમારા માટે છે. દરરોજ ભાત ખાવાથી તમે ઘણા રોગો ઘેરી શકે છે. અત્યારે જ થયેલા એક શોધમાં દરરોજ એક વાટકી ભાત ખાવાથી ટાઈપ 2 ડાયબિટીજ અને વજન વધારવાની શકયતા ખૂબ વધી જાય છે. 
દરરોજ ભાત ખાવાથી થઈ શકે છે આ નુકશાન 
 
* એક પ્લેટ ભાત ખાવાથી 10 ચમચી ખાંડબી સમાન કેલોરી હોય છે. તેથી દરરોજ ભાત ખાવાથી ડાયબિટીજનો ખતરો વધી જાય છે. 
* ભાતમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે. જેનાથી વજન વધી જાય છે. 
* ભાત ખાવાથી જલ્દી પેટ ભરી જાય છે. તેટલી જ જલ્દી ભાત પચવાથી પેટ ખાલી પણ થઈ જાય છે અને સમયથી પહેલા પણ ભૂખ લાગી જાય છે. તેથી લોકો વધારે પણ ખાઈ લે છે જેનાથી તેને પરેશાની પણ હોય છે. 
* ભાતમાં વિટામિન સીની માત્રા ઓછી હોય છે. જેનાથી હાડકાઓને કોઈ ફાયદો નહી હોય. 
* ભાતનો કોઈ સ્વાદ નહી હોય છે જેના કારણે લોકો તેની સાથે વધારે સાલ્ટી વસ્તુઓ ખાય છે જે શરીર માટે હાનિકારક હોય છે. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પેશ્યલ રેસીપી - ખજૂરની ખીર