Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે કરો WhatsApp Call પર કોલ રેકોર્ડિંગ, આ રહી સૌથી સરળ Trick

આ રીતે કરો  WhatsApp Call પર કોલ રેકોર્ડિંગ, આ રહી સૌથી સરળ Trick
, મંગળવાર, 28 જૂન 2022 (18:07 IST)
વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ કોલ રેકોર્ડ કેવી રીતે થશે. તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.     
 
તેના માટે CUBE CALL RECORDER ને ડાઉનલોડ કરવું પડે છે. App ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાવ અને જેની સાથે તમારે વાત કરવી હોય તેને કોલ કરો. જો તમને ક્યુબ કોલ વિજેટ દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આકાશ અંબાણી બન્યા રિલાયંસ જિયો ઈનફોકૉમ લિમિટેડના નવા ચેયરમેન