Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાત વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા સોનાનો ભાવ, પલેટિનમ 2000 ડૉલરના પાર

સાત વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા સોનાનો ભાવ, પલેટિનમ 2000 ડૉલરના પાર
, સોમવાર, 6 જાન્યુઆરી 2020 (18:06 IST)
અમેરિકા-ઈરાનના વચ્ચે ચાલી રહ્યા યુદ્ધ સંકટથી ભારતમાં સોના-ચાંદીની કીમતમાં વધારો ચાલૂ છે. 
 
સોનાના ભાવ સાત વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયુ. તેમજ પ્લેટિનમની કીમત 2000 પ્રતિ ડોળર ઓંસની પાર ચાલી ગઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તનાવની વચ્ચે સટૉરિઓએ સુરક્ષિત નિવેશ વિકલ્પની તરફ તેમનો રૂખ કર્યું જેનાથી સોમવારે સરાફા બજારમાં સોના 857 રૂપિયા ઉછળીને 40,969 રૂપિયા પેઅતિ ડૉલર થઈ ગયું. 
 
મલ્ટી કમોડિટી એક્સચેંજમાં ફેબ્રુઆરી મહીનામા ડિલીવરી સોના 857 રૂપિયા એટલે કે 2.14 ટકા વધીને 40,969 રૂપિયા દર દસ ગ્રામ થઈ ગયું. તેમાં 5,559 લૉટ ધંધા થયું. 
 
કેડિયા કમોડિટીના નિદેશક અજય કેડિયાએ કહ્યું કે સોનાના સ્પૉટ ભાવ જલ્દી જ 45 હજાર રૂપિયાના સ્તરને છૂઈ શકે છે. રૂપિયામાં ડોલર કરતા નબળાઈથી આ અસર જોવા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JNUમાં ધમાલ મચાવતા પહેલા વોટ્સએપ ગ્રુપ પર આવી વાતો થઈ, ચોંકાવનારા મેસેજ સામે આવ્યા