rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજારને નહી પસંદ આવ્યું મોદી સરકારનો બજેટ, સેંસેક્સમાં 300 અંકની ગિરાવટ

Sensex down during budget
, શુક્રવાર, 5 જુલાઈ 2019 (14:44 IST)
બજારને નહી પસંદ આવ્યું મોદી સરકારનો બજેટ, સેંસેક્સમાં 300 અંકની ગિરાવટ 
વર્ષ 2019-20ના સંસદમાં રજૂ સામાન્ય બજેટ દેશના શેયર બજારોમાં ગિરાવટનો રૂખ જોવાયું. મુંબઈ શેયર બજારનો સંવેદી સૂચકાંક 300 અંક નીચે 39621.31 પર આવી ગયું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 93.1 અંક નીચે ધંધો કરી રહ્યા છે. 
 
તેનાથી પહેલા ધંધાની શરૂઆતમાં શુક્રવારે સેંસેક્સ પાછ્લા દિવસે બંદ 39908.06 અંક કરતા 39990.40 મજબૂત ખુલ્યું. બજેટના સમયે જ બજારમાં ગિરાવટ આવવી શરૂ થઈ ગઈ હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Agriculture Budget 2019: 1.95 કરોડ ઘર, ખેડૂત અને ગામ માટે બજેટમાં શુ છે ખાસ જાણો