Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2022: 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો ભાષણ, 1 ફેબ્રુઆરીને રજૂ થશે બજેટ, પછી લાગૂ કરાશે કોવિડ પ્રોટોકોલ

Budget 2022: 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો ભાષણ, 1 ફેબ્રુઆરીને રજૂ થશે બજેટ, પછી લાગૂ કરાશે કોવિડ પ્રોટોકોલ
, સોમવાર, 24 જાન્યુઆરી 2022 (21:02 IST)
Budget 2022: સંસદના બજેટ સત્રમાં ફરી થી કોવિડ પ્રોટોકોલ લાગૂ કરાશે. રાજ્યસભામાં કાર્યવાહી સવારે 9 વાગ્યેથી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યેથી શરૂ કરાશે.  નવુ પ્રોટોકોલ 2 ફેબ્રુઆરીથી લાગૂ થશે. 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો અભિભાષણ રજૂ થશે. અનએ 1 ફેબ્રુઆરીને બજેટ રજૂ કરાશે. 
 
સમાચાર એજંસી એએનઆઈએ રવિવારે જણાવ્યુ કે બજેટ સત્રથી પહેલા સદનમાં અત્યારે સુધી કુળ  875 સભ્યોને કોરોના પૉઝિટિવ મળ્યા છે. રિપોર્ટમાં કહ્યુ કે 20 જાન્યુઆરી સુધી 2847 તપાસ કરાયા તેમાં 875 સંસદીય સ્ટાફબે કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં રાજ્યસભાઅ સચિવાલય દ્બારા કુળ 915 ટેસ્ટ કરાયા જેમાંથી  271 લોકો કોરોના વાયરસથી પૉઝિટિવ મળ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતની ‘‘રબર ગર્લ’’ અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨' એનાયત